ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાપડના મટિરીયલની સાથે કેવા કલરના આઉટફિટ પહેરવા તે પણ ખુબ મહત્વ ધરાવે છે. તેથી આકરા તડકાથી તમારી સ્કીનને બચાવવા માટે આવા કલરના કપડાં પહેરવા જોઇએ

May 16, 2024, 05:31 PM

ઉનાળામાં તમારે લાઇટ કલર પહેરવા જોઇએ, જે તમારી સ્કીનનું તડકાથી રક્ષણ કરે છે. આ તસવીરમાં જાહ્નવી કપૂરે મિંટ ગ્રીન કલરની સાડી પહેરી છે. આ કલર ઉનાળામાં પહેરવા માટે પરફેક્ટ છે

આ તસવીરમાં કિયારા અડવાણી સ્કાય આઉટફિટમાં નજર આવી રહી છે. આ કલરના આઉટફિટ તમે ઉનાળામાં પહેરી શકો છો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમે ગ્રે કલરના ક્લોથ પહેરી શકો છો. ગ્રે કલર સમર માટે બેસ્ટ છે

પિંક કલરના કપડાં પહેરવાથી પણ તમારી સ્કીનને દઝાડથી બચાવી શકાય છે, તો તમારા ક્લોથ કલેક્શનમાં આ રંગ હોવું જરૂરી છે

યેલો કલર પણ તમે ઉનાળામાં પહેરી શકો છો. કલરની સાથે તમારે ફૂલ સ્લિવવાળા આઉફિટ પહેરવા જોઇએ. તેથી તમારા હાથ ઢાંકાય રહે

આ તસવીરમાં હિના ખાન એકદમ પ્રોફેશનલ કલરમાં નજર આવી રહી છે. આ રંગ પણ ઉનાળા માટે બેસ્ટ છે

આ તસવીરમાં હિના ખાને બહુ સુંદર કલરનું આઉટફિટ પહેર્યું છે. આ કલર પણ ઉનાળાની આકરી ગરમીમાંથી તમારી સ્કીનનું રક્ષણ કરશે