સની લિયોનનું નવું ફોટોશૂટ ગ્લેમરથી ભરેલું છે, પારદર્શક જેકેટમાં તબાહી મચાવી રહી છે
mansi bhuva
Apr 05, 2023, 07:36 PM
This browser does not support the video element.
સની લિયોન બોલિવૂડની ખૂબ જ બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી ચર્ચામાં રહે છે.
સની લિયોને એક નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો અદભૂત અવતાર જોવા મળી રહ્યો છે.
સની લિયોને કો-ઓર્ડ ગ્રીન નેટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
અભિનેત્રીએ સફેદ રંગના હોટ બ્રેલેટ સાથે પારદર્શક જેકેટ પહેર્યું હતું.
ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળમાં સની લિયોન એક કરતાવધ ુ કિલર પોઝ આપતી જોવા મળી હતી.