ઓરેન્જ કલરના ડ્રેસમાં સની લિયોને શેર કરી બોલ્ડ તસવીરો

Mar 25, 2023

Mansi Bhuva

એક્ટ્રેસ સની લિયોન પોતાની તસવીરોથી ફેન્સના દિલ પર છવાઈ જાય છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ જાય છે.

એક્ટ્રેસ સની લિયોન ઓરેન્જ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

એક્ટ્રેસ સની લિયોનનો ખૂબ જ ગોર્જિયસ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.

 સની લિયોને આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે.

અભિનેત્રી સની લિયોન ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ દેખાઈ રહી છે, તેની તસવીરો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

એક્ટ્રેસ સની લિયોને હાથમાં અને કાનમાં જ્વેલરી પહેરીને પોતાનો સ્ટાઈલિશ લૂક પૂર્ણ કર્યો છે. કેમેરા સામે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે.

સની લિયોન તાજેતરમાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝા સાથે નાચ બેબી નામના ગીતમાં જોવા મળી હતી.

અભિનેત્રીએ રાગિણી એમએમએસ 2, જીસ્મ 2 અને મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.