સની લિયોનીએ ગ્લેમરસ અદાઓથી વધાર્યો ઇન્ટરનેટનો પારો

Feb 24, 2023

Mansi Bhuva

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની ટોચની એક્ટ્રેસમાં સ્થાન ધરાવે છે.

સની લિયોન પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે.

સની લિયોનીએ આ બ્લેક ગોર્જિસ આઉટફિટમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યા છે. 

સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તે બલાની ખુબસુરત લાગી રહી છે.

સનીના ફેન્સ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. ચાહકો તેના લૂકની રાહ જોતા હોય છે.

સની લિયોન સોશિયલ મીડિયા પ્રેમી છે અને વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે તેના માટે સમય કાઢવાનું ભૂલતી નથી.

સની લિયોનીની ફિદા કરનાર ઝલક

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.