બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોની

Feb 20, 2023

Mansi Bhuva

સની લિયોની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

સની લિયોન પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે.

સની લિયોનીએ પોતાનો લેટેસ્ટ લુક તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ લુકમાં તે બલાની ખુબસુરત લાગી રહી છે.

સનીના ફેન્સ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. ચાહકો તેના લૂકની રાહ જોતા હોય છે.

સની લિયોન સોશિયલ મીડિયા પ્રેમી છે અને વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે તેના માટે સમય કાઢવાનું ભૂલતી નથી.

સની લિયોનીની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

સની લિયોનીની આ તસવીરો તેજ ગતિએ વાયરલ થઇ રહી છે.

પ્રભાસ અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચાઓ તેજ છે

White Frame Corner