Sushmita Sen । સુષ્મિતા સેન લેટેસ્ટ ટ્રેડિશનલ રેડ સાડી લુક

Nov 26, 2024, 12:07 PM

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન બોલીવુડની જાણીતી એક્ટ્રેસ છે, તે મિસ યુનિવર્સ રહી ચુકી છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજતેરમાં એકટ્રેસએ રેડ સાડીમાં ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે અદભુત હતા.

સુષ્મિતા સેન ફેશન

સુષ્મિતા સેન રેડ કલરના બેકગાઉન્ડમાં રેડ કલરની પ્લેન સાડી પસંદ કરી છે જેમાં બ્લેક એન્ડ વાઈટ સાઈની સાડી પીન પસંદ કરી છે. તેણે આ સાડી પર મેચિંગ સ્લીવલેસ ડીપ વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યો છે.

સુષ્મિતા સેન મેકઅપ

સુષ્મિતા સેનના મેકઅપની વાત કરીયે તો તેણે તેની સ્કિન ટોન મુજબ લાઈટ અને મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે જેમાં ગ્લોસી લુક આવે છે.

સુષ્મિતા સેન જ્વેલરી

સુષ્મિતા સેનની જવેલરીની વાત કરીયે તો તેણે વાઈટ કલરની મોટી વાળી લોન્ગ ઈયરિંગ્સ પસંદ કરી છે.

સુષ્મિતા સેન હેરસ્ટાઇલ

સુષ્મિતા સેનની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે બન જે કોઈ યુનિક હેરસ્ટાઇલને બદલે નેચરલ લુક માટે ઓપન હેર સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Malaika Arora | મલાઈકા અરોરાએ ક્રિપ્ટીક પોસ્ટ દ્વારા રિલેશનશીપ સ્ટેટ્સ અંગે કર્યો ખુલાસો