Jul 01, 2024

T20 વર્લ્ડ કપ જીતને લગતી વિરાટ કોહલીની પોસ્ટ અનુષ્કા શર્માને સમર્પિત, જુઓ ફોટોઝ

Shivani Chauhan

શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની T20 વર્લ્ડ કપ (T20 World Cup) જીતથી દરેક ભારતીય ખુબજ ખુશ છે. ઈન્ટરનેટ ચેમ્પિયન્સની પ્રશંસાની પોસ્ટ્સથી ભરાઈ ગયું છે.

Source: social-media

પરંતુ આ બધા વચ્ચે, વિરાટ કોહલીની તેની પત્ની અનુષ્કા શર્મા માટે તેના સતત સમર્થનની પ્રશંસા કરતી પોસ્ટએ ચાહકોના દિલ જીતી લીધા છે.

Source: social-media

પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ કોહલીએ તેની અને તેની સુંદર પત્ની અનુષ્કા શર્માની એક તસવીર શેર કરી છે.

Source: social-media

આ પોસ્ટને શેર કરતાં તેણે કેપ્શન આપ્યું હતું કે, “મારા પ્રેમ તારા વિના આ બધું શક્ય નથી. તે મને નમ્ર, અને ગ્રાઉન્ડેડ રાખો છો અને તે હંમેશા મને સંપૂર્ણ પ્રમાણિક રાખ્યો છે. આ જીત એટલી જ તમારી છે જેટલી મારી છે. તું જેવી છે એવી પરફેક્ટ છે હું તને પ્રેમ કરું છું.''

Source: social-media

ત્યારે કોમેન્ટ સેક્શનમાં જઈને, એકટ્રેસએ ત્રણ ઈમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વિરાટ કોહલીની આ પોસ્ટ સૌથી વધુ પસંદ કરવામાં આવેલ ભારતીય પોસ્ટ બની ગઈ છે.

Source: social-media

અનુષ્કા શર્માના વર્ક ફ્રંટની વાત કરીયે તો છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મ 2018 માં રીલિઝ થઈ હતી.

Source: social-media

અભિનેત્રી હવે બે બાળકો અકાય અને વામિકાની માતા છે, તે ચકડા 'એક્સપ્રેસ' સાથે ફરી કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે અને તેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

Source: social-media

Baby John Movie : વરુણ ધવનનો ભયાનક અવતાર, ફિલ્મ બેબી જ્હોનનું નવું પોસ્ટર રિલીઝ, જાણો રિલીઝ ડેટ

Source: social-media