Mar 24, 2025

તમન્ના ભાટિયા પિંક ફ્લોરલ પ્રિન્ટેડ સાડી લુક, ફેન્સે કર્યા ભરપૂર વખાણ !

Shivani Chauhan

અભિનેત્રી તમન્ના ભાટિયા

બોલિવૂડ અને સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamanna Bhatia) ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

Source: social-media

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાની ફેશન સેન્સ પણ અદ્ભુત છે. તમન્ના સારી રીતે જાણે છે કે વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ આઉટફિટમાં કેવી રીતે પરફેક્ટ દેખાવું.

Source: social-media

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે જ્યાં તે દરરોજ ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે.

Source: social-media

તમન્ના ભાટિયા સાડી લુક

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે પિન્ક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં પોતાની સુંદરતાનો લુક બતાવતી જોવા મળી રહી છે.

Source: social-media

તમન્ના ભાટિયા સાડી લુક

તમન્ના ભાટિયાએ ફ્લોરલ પ્રિન્ટવાળી ગુલાબી રંગની સાડી પહેરી છે. આ મોતીનો હાર તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.

Source: social-media

તમન્ના ભાટિયા સાડી લુક

તમન્ના ભાટિયાએ આ ગુલાબી સાડીને સ્લીવલેસ બ્લાઉઝ સાથે મેચ કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Source: social-media

તમન્ના ભાટિયા મેકઅપ

અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ, ગ્લોસી લિપસ્ટિક અને સાઇડ પાર્ટેડ હેરસ્ટાઇલથી પોતાનો લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

તમન્ના ભાટિયા મેકઅપ

તમન્ના ભાટિયા પિન્ક સાડીમાં કોઈ એન્જલથી કમ સુંદર નથી લાગતી. ચાહકો પણ તેની સરળ સ્ટાઇલના ઘણા વખાણ કરી રહ્યા છે.

Source: social-media