Dec 19, 2024
તમન્ના ભાટિયા બોલિવૂડની જાણીતી એકટ્રેસ માંથી એક છે, બોલીવુડ પહેલા એકટ્રેસ તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આજ તેણે 85 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.
તમન્ના ભાટિયાએ તેના એકટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2005 માં 'ચાંદ સા રોશન ચહેરા' થી કરી હતી.
વર્ષ 2005 થી તમન્ના ભાટિયાએ કરિયરની શરૂઆત કરી પરંતુ બાહુબલી ફિલ્મ બાદ તે લોકોમાં વધારે પ્રિય બની હતી.
તમન્ના ભાટિયાનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાંજ સિંઘી પરિવારમાં થયો હતો.
તમન્ના ભાટિયા વર્ષ 2023 માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલ મુવી લસ્ટ 2 માં તેના પાર્ટનર વિજય વર્મા સાથે જોવા મળી હતી.
રજનીકાંત સાથે તેમની ફિલ્મ જેલરમાં પણ વર્ષ 2023 માં તમન્ના જોવા મળી હતી.
હિન્દી કોમેડી ડ્રામા ફિલ્મ સ્ત્રી 2 માં તે જોવા મળી હતી આ ઉપરાંત એકશન ફિલ્મ વેદામાં પણ જોવા મળી હતી.
નેટફ્લિક્સ થ્રિલર સિકંદર કા મુકદ્દરમાં તે અવિનાશ તિવારી સામે ચોરીના આરોપી સિંગલ મધરની ભૂમિકા ભજવી છે.
રિચા ચઢ્ઢા બર્થ ડે : કોમેડી ફિલ્મ ફુકરેથી કિસ્મત ચમકી, રિચા ચઢ્ઢાની બેસ્ટ મુવી બની મસાન