Nov 19, 2024
તારા સુતરિયા હિન્દી ફિલ્મોમાં કામ કરે છે પરંતુ તેણે સિંગર તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી.
તારા સુતરિયાએ વર્ષ 2019 માં 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી.આજે એકટ્રેસનો 29 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.
તારા સુતરિયા તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે, તે અવારનવાર તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે.
તારા સુતરિયાએ આ લુકમાં ટ્રેડિશનલ ભરતકામ વાળું સોલ્ડર ઓફ વન પીસ ગાઉન પસંદ કર્યું છે જેના પર તેણે મેચિંગ દુપટ્ટા પસંદ કર્યો છે.
તારા સુતરિયાએ ઓરેન્જ ગોલ્ડન લહેંગામાં મળી છે જેમાં મેચિંગ દુપટ્ટા પસંદ કર્યો છે, બ્લાઉઝની વાત કરીયે તો તેણે લોન્ગ સ્લીવ ડીપ વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યો છે જે ખુબજ અદભુત લુક છે.
તારા સુતરિયાની જલવેરીની વાત કરીયે તો તેણે હેવી ગોલ્ડન ડાયમન્ડ ચોકર નેકલેસ પસંદ કર્યો છે, જેમાં તેણે લોન્ગ હેવી ઈયરિંગ્સ, માંગ ટિક્કા અને મેચિંગ બેન્ગલ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.