તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ રણમાં આપ્યા રોમેન્ટિક પોઝ

ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા તેમની ક્યૂટ કેમેસ્ટ્રીના કારણે અવારનવાર સમાચારમાં રહે છે

તેજસ્વી અને કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાની બાહોમાં

તેજસ્વી અને કરણ લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે

તેના ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

આ પહેલા બંને કલાકારોએ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ એકસાથે તેમના મિત્રના લગ્નની મજા માણતા જોવા મળ્યા હતા

જસ્વી અને કરણ રિયાલિટી શો 'બિગ બોસ 15'માં મળ્યા હતા. ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે બંનેના ચાહકો ઈચ્છે છે કે તેઓ જલ્દીથી જલ્દી લગ્ન કરે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેજસ્વીને છેલ્લે લોકપ્રિય ટીવી શો 'નાગિન 6'માં જોવામાં આવી હતી. તો કરણ ડેટિંગ શો 'ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા' હોસ્ટ કરતો જોવા મળે છે.

નુપુર શિખરે 58 કરોડથી વધુ સંપત્તિનો માલિક છે