તેજસ્વીના આ કાતિલાના લુકવાળા ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ

Mar 27, 2023

Mansi Bhuva

આ ગાઉન હાઈ થાઈ સ્લિટ છે. તેને પહેરીને એક્ટ્રેસ કેમેરા સામે બોલ્ડ લુક આપીને સૌ કોઈને ક્લિન બોલ્ડ કરતી જોવા મળી રહી છે.

તસવીરોમાં તેજસ્વી લેધરનો પીળા રંગનો ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. આ ગાઉન ઉપરથી હોરિઝોન્ટેસલ અને નીચે તેમજ પગ તરફથી વધારે રિવીલીંગ છે.

તેજસ્વીની આ ડ્રેસમાં એએક સાઈડનો આવડો મોટો કટ લાગેલો છે કે, ફેન્સ તેની કટ ઉપરથી નજર હટાવી નથી શકતાં. એક્ટ્રેસ ક્યારેક બોલ્ડ પોઝ આપતી તો ક્યારેક પોતાની આંખોથી કાતિલ ઈશારા કરતી દેખાઈ રહી છે.

તેજસ્વીએ આ યેલો ડ્રેસ સાતે પર્પલનું કોન્ટ્રાસ કરેલું જોવા મળે છે. તેણીએ જાંબલી રંગની ઇયરિંગ તેમજ જાંબલી મલ્ટી કલરની હાઈ હિલ્સ પહેરીને પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે.

તેજસ્વીએ આ તસવીરોમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પોતાના લુકને પૂરો કરવા માટે એક્ટ્રેસે વાળને ઓપન રાખ્યા છે અને ફેસ પર સટલ મેકઅપ કરેલો જોવા મળે છે. જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની લવ સ્ટોરી બિગ બોસથી શરુ થઈ હતી.