રૂબીના દિલેકનું હોટ ફોટોશૂટ ચર્ચામાં
ટીવી સીરિયલમાં સંસ્કારી વહૂના રોલમાં જોવા મળતી અભિનેત્રી
બિગ બોસ વિનર રૂબીનાનું જીવન એટલું બદલાઈ ગયું છે કે તે હવે મોટી સ્ટાર બની ગઈ છે.
રૂબીનાની ફેશન સેન્સથી માંડીને સ્ટાઇલિંગ પર લોકોની નજર છે.
ઈન્સ્ટાગ્રામ પર રૂબીનાની રોજ નવી-નવી સ્ટાઈલનો દબદબો રહે છે.
ખાસ કરીને રૂબીનાના બિકીની ફોટોઝ વધુ ચર્ચામાં છે.
રૂબીનાએ પોતાના અભિનયથી લોકોના દિલો પર છાપ છોડી છે