ફેમસ ટીવી સ્ટાર ઐશ્વર્યા શર્માનો લેટેસ્ટ બટરફ્લાય લૂક

Nov 21, 2023, 04:01 PM

ટીવી એકટ્રેસ ઐશ્વર્યા શર્મા ખુબ જ લોકપ્રિય છે

ઐશવર્યા શર્માએ આ લૂક પર મેચિંગ બટરફ્્લાય શેપની ઇયરિંગ્સ પહેરી છે

ઐશ્વર્યાનો આ લૂક જોઇને ફેન્સ ખુશ થઇ જશે

હાલમાં ઐશ્વર્યા શર્મા બિગ બોસ 17માં પતિ નિલ ભટ્ટ સાથે જોવા મળી રહી છે

આ પહેલા ઐશ્વર્યા શર્મા રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી 13માં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળી હતી

ઐશ્વર્યા શર્મા આ લૂકમાં અતિ સુંદર લાગી રહી છે

આ લૂકમાં તેણે શાનદાર પોઝ આપ્યાં છે

ઐશ્વર્યાનો આ લૂક જોઇને ફેન્સ ખુશ થઇ જશે

ઐશ્વર્યા શર્મા આ લૂકમાં અતિ સુંદર લાગી રહી છે

ઐશવર્યા શર્માએ આ લૂક પર મેચિંગ બટરફ્્લાય શેપની ઇયરિંગ્સ પહેરી છે