પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીની ભૂમિકા અદા કરનારી એક્ટ્રેસ સુનૈના ફોજદાર

Apr 24, 2024, 02:34 PM

નેહા મહેતાની રિપ્લેસ

અંજલિ ભાભીની ભૂમિકા અદા કરતી સુનૈના ફોજદારે જેને નેહા મહેતાને રિપ્લેસ કરી છે

100 એપિસોડ પૂરા

સુનૈનાએ જણાવ્યું હતું કે, તેણે 100 એપિસોડ પૂરા કરી લીધા છે અને મને ખુશી છે કે અંજલીના રૂપમાં મને દર્શકોએ એક્સેપ્ટ કરી લીધી છે

સુનૈના ફોજદાર નિવેદન

13 વર્ષથી જેમણે અંજલી બનીને લોકોના દિલ દિમાગમાં જગ્યા બનાવી લીધી હતી, તેને રિપ્લેસ કરીને બધાનું દિલ જીતવું સરળ ન હતું. જો કે મેં મારૂ 100% આપ્યું અને લોકોએ મને અંજલીના રૂપે એક્સેપ્ટ કરી

સિમ્પલ લૂક

તારકે મહેતામાં અંજલિ ભાભી ખુબ જ સાદા લૂકમાં નજર આવે છે. રિયલ લાઇફમાં સુનૈના ફોજદાર સુપરહોટ છે

સુનૈના ફોજદાર ઇન્સ્ટાગ્રામ

સુનૈના ફોજદારનું ઇન્સ્ટાગ્રામ પર આવી તસવીરોથી ભરેલું પડ્યું છે. સુનૈના ફોજદારના ઇન્સ્ટાગ્રામ પર 1.1 મિલિયન ફોલોઅર્સ છે

This browser does not support the video element.

સુનૈના ફોજદાર લગ્ન

સુનૈના રિયલ લાઈફમાં પરિણિત છે. તેણે લાંબી ડેટિંગ બાદ વર્ષ 2016માં તેના કોલેજ ફ્રેન્ડ કુણાલ ભંવાની સાથે લગ્ન કર્યા. સુનૈના અને કુણાલ એકબીજાને કોલેજમાં બિલકુલ પસંદ નહોતા કરતા અને હમેશાં એકબીજાની મજાક ઉડાવતા હતા. જોકે, પછી બંને સારા મિત્રો બની ગયો અને પછી બંનેને પ્રેમ થઈ ગયો