ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા ઉલ્ટા ચશ્માએ ઘણા સિતારાઓને સફળતા અને લોકપ્રિયતા અપાવી છે

Apr 16, 2024, 04:02 PM

તારક મહેતા ફેમ સોનુ

પલક સિંધવાનીએ પણ તારક મહેતામાં સોનુનુ પાત્ર નિભાવીને ખુબ વાહવાહી લૂંટી હતી

પલક સિંધવાની

પલક સિંઘવાનીએ હાલમાં પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો

પલક સિંધવાની ન્યૂ કાર

બર્થડેના ખાસ અવસર પર પલકે એક લકઝરી કાર ખરીદી છે

પલક સિંઘવાની ઇન્સ્ટાગ્રામ

આ ખુશખબરી એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેંડલ પર વીડિયો શેર કરીને આપી હતી

પલક સિંધવાની નિવેદન

આ વીડિયો શેર કરીને પલકે કહ્યું હતુ કે, આ ગાડી બહુ મોંઘી નથી, પણ સ્પેશિયલ છે. મારી માં એક રૂફ ટોપ કાર અને પાપા મોટી કાર ઇચ્છતા હતા

પલક સિંઘવાની

પલક સિંધવાની તારક મહેતામાં 2 વર્ષથી સોનુનુ પાત્ર નિભાવી રહી છે

પલક સિંધવાની તારક મહેતા ફી

પલક સિંઘવાની તારક મહેતામાં એક એપિસોડ માટે રૂપિયા 35થી 40 હજાર રૂપિયા ફી લે છે