Most Stylish TV Actress : ટોપ 10 સૌથી સ્ટાઇલિશ ટીવી એક્ટ્રેસ

Feb 14, 2024, 12:00 PM

Most Stylish TV Actress : ટોપ 10 સૌથી સ્ટાઇલિશ ટીવી એક્ટ્રેસ

હિના ખાન હિના ખાન ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'અક્ષરા' ની ભૂમિકા માટે લોકપ્રિય છે. સ્ક્રીન પર તે ટ્રેડિશનલ ઇન્ડિયન વહુની જેમ સજ્જ છે.હિના ખાન સ્ક્રીનની બહાર તે તેના અલ્ટ્રા-મોડીશ અને ટ્રેન્ડી લુકથી દરેકને પ્રભાવિત કરે છે.

દિવ્યાંકા ત્રિપાઠી દિવ્યાંકા ત્રિપાઠી લોકપ્રિય ટીવી શો 'યે હૈ મોહબ્બતેં' થી પ્રખ્યાત થઈ હતી. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તેના સુપર સ્ટાઇલિશ અવતારનો પુરાવો છે.દિવ્યાંકા ત્રિપાઠી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડના ફોટોઝ અને તે તેની ડેઈલી સ્ટાઇલ વિષે અવારનવાર શેર કરતી રહે છે.

રૂબીના દિલાઈક બિગ બોસ 14 ની વિનર તરીકે જાણીતી રૂબીના દિલેન ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. લોકો તેને ટીવી શોમાં ભજવેલા પાત્રો દ્વારા ઓળખે છે. તે કેટલાક ટ્રેડિશનલ પાત્રો પણ ભજવ્યા છે. 

રૂબીના દિલાઈક તેની ભૂમિકાઓની જેમ, તેની ફેશન સેન્સ ખૂબ યુનિક તેમજ ટ્રેન્ડી હોય છે. તે નવા ફેશન લુક્સ અજમાવવાથી ડરતી નથી.

જસ્મીન ભસીન જાસ્મીન ભસીન ટીવીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. તે ખરેખર એક સ્ટાઇલ આઇકોન છે. તે દરેક સ્ટાઇલને ખૂબ જ સરળતા અને આત્મવિશ્વાસ સાથે અપનાવે છે.

દેવોલિના ભટ્ટાચારજી દેવોલિના ભટ્ટાચારીએ તેની ભૂમિકા 'સાથ નિભાના સાથિયા'થી ભારે લોકપ્રિયતા મેળવી હતી. દેવોલીનાએ વારંવાર બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો છે. 

દેવોલિના ભટ્ટાચારજી દેવોલિના ખરેખર સ્ટાઇલિશ દિવા છે. તેની ફેશન સેન્સને ફોલો કરતો ચોક્કસપણે એક વર્ગ અલગ છે. તેના સાડીના લુકથી લઈને ઈન્ડો-વેસ્ટર્ન લુક સુધી તેના ફેન્સનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

સુરભી જ્યોતિ સુરભી જ્યોતિએ ઝી ટીવીના સુપરહિટ શો 'કુબૂલ હૈ'માં 'ઝોયા ફારૂકી' તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે નાગીનનો રોલ પણ મેળવ્યો હતો.

સુરભી જ્યોતિ  રિયલ લાઈફમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. સેન્ઝ્યુઅલ લુકથી લઈને એથનિક દેખાવ સુધી, તે દરેક ફેશન લુકમાં તે અદભૂત લાગે છે.

અનિતા હસનંદાની અનિતા હસનંદાની અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી છે. તે વિવિધ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે વંશીય પોશાકની સ્ટાઇલ માટે જાણીતી છે. તેનો સ્ક્રીન પરનો લુક  પણ અલ્ટ્રા સ્ટાઇલિશ છે. 

શ્વેતા તિવારી શ્વેતા તિવારી બિગ બોસ સીઝન 4 ની વિજેતા બની છે.  તેના મજબૂત વ્યક્તિત્વને કારણે જંગી લોકપ્રિયતા મેળવી હતી. ગ્લેમરસ બનવાથી લઈને પરંપરાગત હોવા સુધી, શ્વેતા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.

કૃતિકા કામરા કૃતિકા કામરા છેલ્લા કેટલાક સમયથી મેઈનસ્ટ્રીમ ટીવી શોથી દૂર છે. તે ગયા વર્ષે તાંડવમાં જોવા મળી હતી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

કૃતિકા કામરા  ફ્લર્ટી ફેમિનાઈન લુકથી લઈને એથ્લેઝર લુક્સ સુધી, કૃતિકા કામરા એ સુનિશ્ચિત કરે છે કે તે દરેક લુકને સ્ટાઇલમાં રાખે.

 રાજસ્થાનના ઉદયપુરમાં આયરા અને નૂપુરના ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ જ ધામધૂમથી થયા હતા.