સાઉથની ફિલ્મોની 10 ફેમસ હિરોઇન કેટલું ભણેલી છે?
Photo source: All photo Facebook
Dec 02, 2022
Ajay Saroya
તેણે 2016માં Tbilisi સ્ટેટ મેડિકલ યુનિ.માંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે, પણ મેડિકલ પ્રેક્ટિસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

સાઇ પલ્લવી
સાઇ પલ્લવી
કાજલ કિશનચંદ ચેલારામ કોલેજમાં BMM સુધી ભણી છે અને મુખ્ય વિષય માર્કેટિંગ - એડવર્ટાઇઝિંગ હતો

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ
બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી સાથે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઇ છે

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટી
નયનતારાએ Mar Thoma Collegeમાં અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે

નયનતારા
નયનતારા
કિર્તીએ પર્લ એકેડમીમાંથી ફેશન ડિઝાઇન વિષયમાં ડિગ્રી મેળવી છે

કિર્તી સુરેશ
કિર્તી સુરેશ
આ અભિનેત્રીએ MMK કોલેજમાં કોમર્સ વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યુ છે

પૂજા હેગડે
પૂજા હેગડે
PS1ની અભિનેત્રીએ એથીરાજ કોલેજમાં BBA સુધીનો અભ્યાસ કર્યો છે

ત્રિષા ક્રિષ્ના
ત્રિષા ક્રિષ્ના
પુષ્પા ફિલ્મમાં આઇટમ સોંગ કરનાર સમંથાએ સ્ટેલા મેરીસ કોલેજમાંથી કોમર્સ વિષયમાં ડિગ્રી મેળવી છે

સમંથા રૂથ પ્રભુ
સમંથા રૂથ પ્રભુ
તેણે બેંગ્લોરની રામૈયા કોલેજમાંથી મનોવિજ્ઞાન, જર્નલીઝમ અને અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યુ છે

રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના
તમન્નાએ નેશનલ કોલેજમાંથી આર્ટ્સનો અભ્યાસ કર્યો છે

તમન્ના ભાટીયા
તમન્ના ભાટીયા