આ છે એશિયાના ટોપ 10 એક્ટર, જાણો નામ

Dec 15, 2023, 10:14 AM

એશિયાના ટોપ 50 સ્ટાર્સની યાદીમાં શાહરૂખ ખાન નંબર વન પર છે

શાહરૂખ ખાન પછી સલમાન ખાન આ યાદીમાં બીજા ક્રમાંકે છે

તો ત્રીજા સ્થાન પર ખતરો કે ખેલાડી અક્ષય કુમાર છે

એનિમલ સ્ટાર રણબીર કપૂર ચોથા નંબર પર છે

જ્યારે પાંચમાં સ્થાન પર ફાઇટર સ્ટાર હ્રિતિક રોશન છે. હ્રિતિક રોશન હાલમાં તેની આગામી ફિલ્મ ફાઇટરને કારણે ખુબ જ ચર્ચામાં છે

રણવીર સિંહના વાત કરીએ તો સિંઘમ સ્ટાર આ યાદીમાં છઠ્ઠા ક્માંક પર છે

ત્યારે મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનએ આ યાદીમાં 7મું સ્થાન હાંસલ કર્યું છે

બોલિવૂડનો લવરબોયર કાર્તિક આર્યન આ યાદીમાં 8માં સ્થાન પર છે

સિંંઘમ અજય દેવગણ 9માં સ્થાન પર છે

સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ તો એક્ટર 10માં સ્થાન પર છે

આ યાદીમાં ટોપ 10માં આલિયા ભટ્ટ પ્રથમ સ્થાન પર છે