આ છે બોલિવૂડના સૌથી અમીર કપલ

Dec 24, 2023, 05:13 PM

બોલિવૂડની દુનિયામાં ઘણા એવા અમીર કપલ્સ છે જેમની નેટવર્થ જાણીને તમને આશ્ચર્ય થશે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની કુલ સંપત્તિ 8096 કરોડ રૂપિયા છે

આદિત્ય ચોપરા અને રાની મુખર્જીની કુલ સંપત્તિ 6762 કરોડ રૂપિયા છે

સોનમ કપૂર અને આનંદ આહુજાની કુલ સંપત્તિ 4900 કરોડ રૂપિયા છે

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની કુલ સંપત્તિ 3542 કરોડ રૂપિયા છે

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની કુલ સંપત્તિ 2994 કરોડ રૂપિયા છે

સૈફ અલી ખાન અને કરીના કપૂરની કુલ સંપત્તિ 1968 કરોડ રૂપિયા છે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ 1006 કરોડ રૂપિયા છે