Trending Movies 2024 । ટોપ ટ્રેન્ડિંગ મૂવીઝ 2024, જુઓ લિસ્ટ

Dec 04, 2024, 12:25 PM

કિરણ રાવની લાપતા લેડીઝની સફળતાને આંકડામાં માપી શકાય તેમ નથી. જ્યારે ફિલ્મે થિયેટરોમાં ₹ 21.11 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારે તેણે તેની નારીવાદી સ્ટોરી અને સ્ટ્રોંગ મેસેજ સાથે વધુ પ્રભાવ પાડ્યો હતો.

લાપતા લેડીઝ

આર્ટિકલ 370

મુખ્ય ભૂમિકામાં યામી ગૌતમ અભિનીત આર્ટિકલ 370 એ ભારતીય બોક્સ ઓફિસ પર તેના જીવનકાળ દરમિયાન ₹ 78.12 કરોડ નેટ એકત્રિત કર્યા અને હિટ તરીકે ઉભરી આવી છે.

કલ્કી 2898 એડી

કલ્કી 2898 એડી 27 જૂનના રોજ રિલીઝ થયેલી કલ્કી 2898 એડીએ શાનદાર બિઝનેસ કર્યો અને તે વર્ષની સૌથી મોટી સફળતા તરીકે ઉભરી આવી હતી. તેના હિન્દી વરઝ્નને ભારતીય બોક્સ ઓફિસ પર ₹ 293.13 કરોડ નેટ એકત્ર કર્યા હતા.

સ્ત્રી 2

સ્ત્રી 2, જે હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે, તેણે અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર હિન્દીમાં ₹ 564 કરોડનું નેટ કલેક્શન કર્યું છે.

ભૂલ ભુલૈયા 3

ભૂલ ભુલૈયા 3 કાર્તિક આર્યનને અગાઉ ક્યારેય ન જોયેલા અવતારમાં અભિનય કર્યો હતો, ભૂલ ભુલૈયા 3 હજુ પણ થિયેટરમાં 34 દિવસ બાદ ચાલી રહી છે અત્યાર સુધી મુવીએ બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઈડ 422.31 કરોડની કમાણી કરી છે.

Top trending actress of 2024 | વર્ષ 2024 માં ટોપ ટ્રેન્ડિંગમાં રહેલ એક્ટ્રેસ