Feb 16, 2025

Tripti Dimri । તૃપ્તિ ડિમરીના બેસ્ટ બીચ લૂક, જુઓ ફોટા

Shivani Chauhan

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરી બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, એનિમલ ફિલ્મ બાદ એકટ્રેસ વધુ ફેમસ થઇ હતી.

Source: social-media

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરીએ તાજતેરમાં માલદીવમાં વેકેશન મનાવ્યું હતું જેના ફોટોઝ એકટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

Source: social-media

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરીએ યુનિક પોઝમાં અલગ અલગ આઉટફિટમાં ફોટોઝ શેર કર્યા છે, જો તમે પણ સમર વેકેશનમાં બીચ પર વેકેશન મનાવાના છો તો એકટ્રેસના આ બીચ સમર લુક પર એક નજર કરો

Source: social-media

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરીએ આ લુકમાં રેડ કલર બ્યુ ફ્લોર પ્રિન્ટેડ સ્પેગેટી ડ્રેસ પસંદ કર્યો છે જેમાં તેણે હેટ અને મિનિમલ પેન્ડટ ચેઇન પહેરી છે.

Source: social-media

તૃપ્તિ ડિમરી

તેણે આ લુકમાં બ્લેક ટ્રાઉઝર પેન્ટ, બ્લેક ટોપ અને સ્ટાઇલને વધુ અપીલિંગ કરવા ઓવર સાઈઝ શર્ટ પસંદ કર્યો છે જે અદભુત છે, જેમાં તેણે બ્લેક સનગ્લાસ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

તૃપ્તિ ડિમરી

એકટ્રેસનો આ લુક ગ્લેમરસ છે, તેણે ડેનિમ જીન્સ, વાઈટ ક્રોપ ટોપ અને ડેનિમ ઓફ બ્લેક કલર જેકેટ સાથે લુક કંપ્લીટ કર્યો છે એમાં તેણે સ્કેવર શેપ્ડ ગોગલ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media