Tripti Dimri | તૃપ્તિ ડીમરી બ્લેક આઉટફિટ વેસ્ટર્ન લુક

Nov 30, 2024, 03:15 PM

તૃપ્તિ ડીમરી

તૃપ્તિ ડીમરી બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે તેની એકટિંગ સિવાય તેની ફેશનન સ્ટાઇલને માટે પણ જાણીતી છે.

તૃપ્તિ ડીમરી ફેશન

તૃપ્તિ ડીમરીએ તાજતેરમાં તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે ખરેખર અદભુત છે.

તૃપ્તિ ડીમરી ફેશન

તૃપ્તિ ડીમરીએ બ્લેક આઉટફિટ પસંદ કર્યા છે જેમાં લેથરમાં વી શેપ્ડ નેકલાઇન વાળું ટોપ અને બ્લેક લેથર મેચિંગ બોટમ જોવા મળે છે.

તૃપ્તિ ડીમરી જવેલરી

તૃપ્તિ ડીમરીએ આ લુકમાં રાઉન્ડ શેપની ઓક્સોડાઈઝ સ્ટડ ઈયરિંગ્સ પણ પસંદ કરી છે.

તૃપ્તિ ડીમરી મેકઅપ

તૃપ્તિ ડીમરીએ આ લુકમાં સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે, જેમાં મેટ પિન્ક કલરની લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.

તૃપ્તિ ડીમરી હેરસ્ટાઇલ

તૃપ્તિ ડીમરીની વાત કરીયે તો તેણે હેરમાં હાઈલાઈટ કરાવીને નેચરલી ઓપન હેર સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Aditi Rao Hydari | અદિતિ રાવ હૈદરીએ પતિ સિદ્ધાર્થ સાથે ફરી યુનિક રોયલ લુકના ફોટોઝ શેર કર્યા