Oct 28, 2024
તૃપ્તિ ડીમરી બોલીવુડની જાણીતી એકટ્રેસ છે ટૂંક સમયમાં નેશનલ ક્રશ બનેલ અભિનેત્રીએ એનિમલ બાદ ઘણી ફિલ્મો આપી છે.
તાજતેરમાં એકટ્રેસ તૃપ્તિ ડીમરીએ પ્લેઇન રેડ સાડીમાં જોવા મળી હતી, તેણે તે ફોટોઝ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
રેડ પ્લેઇન સાડીમાં એકટ્રેસ ફોટોશૂટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે જેણે રેડ સાડીમાં મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યું છે જે તેના લુકને ભવ્ય ફેસ્ટિવલ લુક આપે છે.
એકટ્રેસ દક્ષિણી સાડીમાં મિનિમલ જ્વલેરી અને મિનિમલ મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે જે સિમ્પલ એલિગન્ટ અને રોયલ ટચ આપે છે.
તૃપ્તિ ડીમરીએ મેચિંગ રેડ લિપસ્ટિક, લાઈટ આઈશેડો, મસ્કરા, આઇલાઇનર, કાજલ અને સહેજ હાઈલાઈટર અને બ્લશ દ્વારા લુકને એલિગન્ટ ટચ આપી છે.
તૃપ્તિ ડીમરીની જવેલરીની વાત કરીયે તો તેણે રેડ સાડીમાં સિલ્વર લાઈટ ચમકદાર લેયર્ડ જ્વલેરી જેવો મિનિમલ નેકલેસ પસંદ કર્યો છે.
હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે કર્લી હેરસ્ટાઇલમાં ઓપન હેર રાખીને આઉટફિટ સાથે મેચ કરવાની ટ્રાય કરી છે જે ખરેખર અદભુત લાગે છે.