તૃપ્તિ ડિમરીનો લેટેસ્ટ સુપર ઇન્ડિયન લૂક
એનિમલ મુવી ફેમ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે
તૃપ્તિ ડિમરીની તસવીરો એક પછી સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે
હાલમાં તૃપ્તિ ડિમરીનો સુપર ઇન્ડિયન લૂક સામે આવ્યો છે
તૃપ્તિ ડિમરીની આ તસવીરો પર ફેન્સ અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે
એક યુઝર્સે નેશનલ ક્રશનું ટેગ આપીને કોમેન્ટ કરી છે. આ સાથે યુઝર્સે રશ્મિકા મંદાનાને પણ ટેગ કરી હતી
તૃપ્તિએ ડિપ નેક બ્લાઉઝ પહેર્યો છે. તૃપ્તિના બ્લાઉઝની ડિઝાઇન તમે જોઇને ખુશ થઇ જશો
તૃપ્તિએ પહેરેલા આ ડિપનેક બ્લાઉઝની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે
ડિપનેક બ્લાઉઝમાં તૃપ્તિ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે
તૃપ્તિ ડિમરી પોતાની નવી હેર સ્ટાઇલમાં જાતજાતના પોઝ આપી રહી છે
તૃપ્તિ ડિમરીની આ તસવીરો પર યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે
એક યુઝર્સે નેશનલ ક્રશનું ટેગ આપીને કોમેન્ટ કરી છે. આ સાથે યુઝર્સે રશ્મિકા મંદાનાને પણ ટેગ કરી હતી
આમ આ તસવીરો જોતા રશ્મિકા મંદાના કરતા તૃપ્તિ ડિમરી આગળ નિકળી ગઇ હોય એમ લાગી રહ્યું છે