Tripti Dimri । તૃપ્તિ ડિમરી એલિગન્ટ રેટ્રો લુક જોયો કે નહિ?

Oct 12, 2024, 12:37 PM

તૃપ્તિ ડિમરી

તૃપ્તિ ડિમરી બોલીવુડની જાણીતી એકટ્રેસમાંથી એક છે, તાજતેરમાં તેણે તેના ખાસ રેટ્રો લુકના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

તૃપ્તિ ડિમરી રેટ્રો લુક

એકટ્રેસે બ્લેક એન્ડ રેડ કલર ફ્લોરલ સ્લીવલેસ વનપીસ પહેર્યું છે જેમાં ગ્રીન કલરની સાઈન જોવા મળે છે.

તૃપ્તિ ડિમરી જવેલરી

તેણે રેટ્રો લુકમાં અલગ અલગ પોઝ આપ્યા છે, જવેલરીની વાત કરીયે તો તેણે લુકને મિનિમલ રાખતા માત્ર રેડ કલરની મોટી રાઉન્ડ શેપમાં ઈયરિંગ્સ પહેરી છે.

તૃપ્તિ ડિમરી હેર સ્ટાઇલ

એકટ્રેસે એ ખાસ લુકમાં લોન્ગ પોની ટેઈલ કરી છે અને આગળના શોર્ટ હેર ફેસ પર ઢળતા રાખ્યા છે, જે એલિગન્ટ લાગે છે.

તૃપ્તિ ડિમરી મેકઅપ

મેકઅપની વાત કરીયે તો લાઈટ ન્યૂડ મેકઅપ કર્યો છે અને રેડ લિપસ્ટિક સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

તૃપ્તિ ડિમરી ફૂટવેર

તૃપ્તિ ડિમરીએ આ રેટ્રો લુક પર હાઈહિલ્સ તો ટેઈલ વાયર્ડ સેન્ડલ પહેરી છે, જે આ લુક માટે પરફેક્ટ છે.

તૃપ્તિ ડિમરી મુવી

તૃપ્તિ ડિમરી તાજતેરમાં વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડિયોમાં રાજકુમાર રાવ સાથે જોવા મળી છે, આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થઇ છે.

Tripti Dimri | તૃપ્તિ ડીમરી અદભુત ઓલ બ્લેક સાડી લુક, સોશિયલ મીડિયા પર વાયરલ