Tripti Dimri : એનિમલ ફિલ્મ પહેલા તૃપ્તિ ડિમરી બેડ ન્યુઝ ફિલ્મ માટે કન્ફ્રર્મ હતી?

Jul 20, 2024, 02:05 PM

અભિનેત્રી તૃપ્તિ ડિમરી (Tripti Dimri) તેની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ બેડ ન્યૂઝને કારણે ચર્ચમાં છે અને તે બેશક ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

તાજેતરમાં, બેડ ન્યૂઝના દિગ્દર્શક આનંદ તિવારીએ પ્તિ ડીમરી અંગે એક ખુલાસો કર્યો હતો કે કરણ જોહરે તેને બુલબુલ અને કાલામાં જોયા પછી બેડ ન્યૂઝ માટે તૃપ્તિની ભલામણ કરી હતી.

કરણ જોહરે તૃપ્તિની બેડ ન્યુઝ માટે ભલામણ કરી હતી ત્યારે તેને ફિલ્મ એનિમલ માટે પણ કન્સિડર કરવામાં આવી ન હતી.

તૃપ્તિ ડિમરીના વર્ક ફ્રન્ટનીવાત કરીયે તો ડિમરીની સૌથી તાજેતરની રજૂઆત સંદીપ રેડ્ડી વાંગાની એનિમલમાં હતી, જ્યાં તેને રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂર સાથે અભિનય કર્યો હતો.

આ ઉપરાંત એકટ્રેસ પાસ સારા પ્રોજેક્ટ્સ છે. તે કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત નેને અને વિદ્યા બાલન સાથે ભૂલ ભુલૈયા 3 માં સાથે દેખાશે.

વિકી કૌશલ (Vicky Kaushal) અને તૃપ્તિ ડીમરી સ્ટાર બેડ ન્યુઝ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 8.62 કરોડની કમાણી કરી છે.

Deva Release Date : શાહિદ કપૂરની ફિલ્મ દેવા માટે થોડી રાહ જોવી પડશે, આ તારીખે થશે રિલીઝ