Triptii Dimri : તૃપ્તિ ડીમરીનો બર્થડે, એનિમલ પછી નેશનલ ક્રશ બની, હવે આ ફિલ્મમાં જોવા મળશે

તૃપ્તિ ડીમરી એનિમલ ફિલ્મ પછી નેશનલ ક્રશ બની ગઈ છે. ઓડિયન્સને એનિમલમાં રણબીર કપૂર સાથે તેની કેમિસ્ટ્રી ખુબજ પસંદ આવી હતી.

આજે તૃપ્તિ ડીમરી તેનો 30 મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2017 માં 'પોસ્ટર બોયઝ' થી કરી હતી.

પરંતુ તૃપ્તિ ડીમરીએ લીડ રોલ રોમેન્ટિક કોમેડી ડ્રામા વર્ષ 2018 માં 'લૈલા મજનુ' ફિલ્મમાં કર્યો હતો.

તૃપ્તિ ડીમરી ફિલ્મ 'એનિમલ' પછી જોરદાર ફેમસ થઇ અને 'નેશનલ ક્રશ' બની, એક્ટ્રેસને તેના માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ'નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

તૃપ્તિ હવે આનંદ તિવારી ફિલ્મ ' મેરે મહેબૂબ મેરે સનમ' માં વિકી કૌશલ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે 'ભૂલભૂલૈયા 3'માં જોવા મળશે.

તૃપ્તિ ડીમરી તેની એક્ટિંગ સાથે તેની ફેશનસેન્સ માટે પણ જાણીતી છે.તે સોશિયલ મીડિયા પર તેના અલગ અલગ પોઝમાં યુનિક ફોટોઝ શેર કરે છે.

તૃપ્તિ ડીમરીના ફિટનેસની વાત કરીયે તો જિમિંગની સાથે તૃપ્તિ ડિમરી યોગા અને ડાન્સિંગ પણ કરે છે. દરરોજ સાંજે, એક કપ ચા પીધા પછી, તે તેના ડાન્સ ક્લાસ માટે નીકળી જાય છે, જે તેના શરીરને ટોન અને લવચીક રાખે છે.

આ કપલની સગાઇ વર્ષ 2022 માં ડિસેમ્બરમાં થઇ હતી.