અપર્ણા દીક્ષિતની રેડ સાડીમાં કાતિલ અને હોટ અદાઓ જોઇને હોંશ ઉડી જશે

Oct 26, 2023, 04:24 PM

અપર્ણા દીક્ષિતે આ સાડી પર ખુબ જ લાઇટ મેક અપ અને ન્યૂડ લીપસ્ટીક કરી છે

અપર્ણા દીક્ષિત ભલે આજે ટીવી સ્કીનથી દૂર હોય પરંતુ તે તેના લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

આ સાથે તેેણે સાડીનો મેચિંગ ડાયમંડનો નેકપીસ પહેર્યો છે

 તેની તમામ તસવીરો ઝડપથી વાયરલ થઇ જાય છે. 

અપર્ણા દીક્ષિતે તાજેતરમાં રેડ સાડીમાં કાતિલ પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો તમને ચોક્કસથી મૂડમાં લાવી દેશે.

અપર્ણા દીક્ષિતનો આ લૂક તમે કોઇ પ્રસંગ કે પાર્ટીમાં પણ પહેરી શકો છો

આ સાથે તેેણે સાડીનો મેચિંગ ડાયમંડનો નેકપીસ પહેર્યો છે

અપર્ણા દીક્ષિતે આ સાડી પર ખુબ જ લાઇટ મેક અપ અને ન્યૂડ લીપસ્ટીક કરી છે

આ સાથે તેેણે સાડીનો મેચિંગ ડાયમંડનો નેકપીસ પહેર્યો છે

અપર્ણા દીક્ષિતનો આ લૂક તમે કોઇ પ્રસંગ કે પાર્ટીમાં પણ પહેરી શકો છો

તારા સુતરીયાએ માંગમાં ટીકો, હેવી નેકપીસ અને કલાઇમાં  કુંદનના કંગન પહેર્યા છે