ટીવીની સંસ્કારી વહુ ક્રિસ્ટલ ડિસુજાની ગ્લેમરસ તસવીરો

Mar 20, 2024, 07:18 PM

This browser does not support the video element.

ટીવીની સંસ્કારી વહુ ક્રિસ્ટલ ડિસુજા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને હોટ છે.

તે હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે.

તેણે હાલમાં જ કેટલીક ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ક્રિસ્ટલ ડિસુજા પ્રિન્ટેડ થાઇ સ્લિટ ડ્રેસમાં ઘણી સ્ટનિંગ લાગે છે.

બ્લેક ગોગલ્સ લગાવીને લૂકને સ્ટાઇલિશ બનાવ્યો છે.

ક્રિસ્ટલ ડિસુજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ક્રિસ્ટલ ડિસુજા ગ્લેમરસ લુક