ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માના જીવનના રસપ્રદ તથ્યો
mansi bhuva
Dec 06, 2023, 12:27 PM
બોલિવૂડ, તેલુગુ અને કન્નડ ફિલ્મો સહિત ટેલિવિઝનમાં પ્રચલિત એક્ટ્રેસ મદાલસા શર્મા
હોટનેસના મામલે મદાલસા આજકાલની અભિનેત્રીઓને પણ ટક્કર આપી દે છે
મદાલસા શર્માની આ રેડ સાડીમાં સુંદરતા નિખરી રહી છે
મદાલસા શર્મા પર રેડ સાડી અને રેડ ગુલાબ ખુબ જ ખીલી રહ્યુ છે
મદાલસા શર્માએ ગણેશ આર્યની ફિલ્મ એન્જલ ફરવરી (2011) થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ
મદાલસા શર્માનો જન્મ 26 સપ્ટેમ્બર 1991ના રોજ એક્ટ્રેસ શીલા શર્મા અને ફિલ્મ નિર્માતા સુભાષ શર્માના ઘરે થયો હતો
મદાલસા શર્માએ ફેમસ ટીવી સીરિયલ અનુપમામાં કાવ્યાનો રોલ નિભાવીને ધરે-ઘરે લોકપ્રિયતા મેળવી
મદાલસા શર્માનો જન્મ 26 સપ્ટેમ્બર 1991ના રોજ એક્ટ્રેસ શીલા શર્મા અને ફિલ્મ નિર્માતા સુભાષ શર્માના ઘરે થયો હતો
મદાલસા શર્માએ વર્ષ 2009થી ઇવીવી સત્યનારાયણની તેલુગુ ફિલ્મ ફિટિંગ માસ્ટરથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો
આ ફિલ્મમાં તેની એક્ટિગંની ખુબ પ્રશંસા થઇ હતી
મદાલસા શર્માએ ગણેશ આર્યની ફિલ્મ એન્જલ ફરવરી (2011) થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ
આ પછી તેણે દેવદૂત (2011), સમ્રાટ એન્ડ કંપની (2014), પૈસા હો પૈસા (2015) સહિત દિલ સાલા સનકી ઘણી ફિલ્મોમાં કામ કર્યું
મદાલસા શર્માએ વર્ષ 2018માં મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી સાથે લગ્નના બંધનમાં બંધાઇ
This browser does not support the video element.
જુઓ મદાલસા શર્માનો હોટ વીડિયો