Upcoming Movies : આ ફિલ્મો આ સપ્તાહે મચાવશે ધૂમ

Sep 12, 2023, 12:16 PM

This browser does not support the video element.

'મુંબઈ મેરી જાનથી ભોલા શંકર' જેવી ફિલ્મો અને વેબ સીરિધ આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ અને થિયેટર પર રિલીઝ થઈ રહી છે. 

મુંબઈ મેરી જાન

કેકે મેનન અભિનીત આ વેબ સીરિઝ 14 સપ્ટેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે.

કાલા

વેબ સિરીઝ કાલા 15 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. 

ભોલા શંકર

સાઉથ સ્ટાર ચિરંજીવીની ફિલ્મ 'ભોલા શંકર' પણ 15 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. 

જર્ની ઓફ લવ 18 પ્લસ

કોમેડી-ડ્રામા અને રોમાન્સથી ભરેલી આ મલયાલમ ફિલ્મ સોની લિવ પર 15મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

A Million Miles Away પણ 15 સપ્ટેમ્બરે Amazon Prime Video પર રિલીઝ થશે.