સાઉથના આ સુપરસ્ટારની અપકમિંગ ફિલ્મો આ વર્ષે મચાવશે ધૂમ

Sep 18, 2023, 01:18 PM

થલાપતિ વિજય થલાપતિ વિજયની આગામી ગેંગસ્ટર એડવેન્ચર ફિલ્મ 'લિયો' 19 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થવાની છે. 

ધનુષ ધનુષની એક્શન એડવેન્ચર ફિલ્મ 'કેપ્ટન મિલર' આ વર્ષે 15 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સિવાય તેની ફિલ્મ 'કલ્કી 2898 એડી' 12 જાન્યુઆરી 2024ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

આ સિવાય તેની ફિલ્મ 'કલ્કી 2898 એડી' 12 જાન્યુઆરી 2024ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

જુનિયર એનટીઆર જુનિયર એનટીઆરની ફિલ્મ 'દેવરા' 5 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન પણ જોવા મળશે.

This browser does not support the video element.

સુર્યા સુર્યાની એક્શન ડ્રામા ફિલ્મ 'કાંગુના' 12 એપ્રિલ 2024ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળશે.

રામ ચરણ સ્ટારર પોલિટિકલ એક્શન થ્રિલર ફિલ્મ 'ગેમ ચેન્જર'ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રામ ચરણ સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે.

વિજય સેતુપતિની ફિલ્મ 'મહારાજા' ટૂંક સમયમાં રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું જેમાં વિજય ખતરનાક લૂકમાં જોવા મળ્યો હતો.

કમલ હાસનની આગામી ફિલ્મ 'ઈન્ડિયન'ની સિક્વલ 'ઈન્ડિયન 2' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.