ઉર્ફી જાવેદનો બ્રેકફાસ્ટ લુક, પ્લેટ અને ગ્લાસનો આવી રીતે કર્યો ઉપયોગ

Dec 27, 2022, 10:03 PM

ઉર્ફી જાવેદ હંમેશા પોતાના બોલ્ડ લુક્સને લઇને ઇન્ટરનેટ સનસની બની જાય છે.

હાલમાં જ ઉર્ફી ક્રિસમસના પ્રસંગે સાંતા બનીને રસ્તામાં ફરતી જોવા મળી હતી.

ઉર્ફી જાવેદ પોતાના અજીબોગરીબ અતરંગી સ્ટાઇલથી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવતી જોવા મળે છે.

This browser does not support the video element.

ઉર્ફીએ પોતાનો એક સેંસેશનલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં તેનો બ્રેકફાસ્ટ લુક જોવા મળે છે.

અહીં ઉર્ફી પોતાના હાથમાં પ્લેટ અને જ્યૂસનો ગ્લાસ લઇને પોતાની બોડી સંતાડતી જોવા મળી રહી છે.

ઉર્ફી જાવેદ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

This browser does not support the video element.

ઉર્ફી જાવેદ