Urvashi Rautela : ઉર્વશી રૌતેલાની યો યો હની સિંહ સાથે જન્મદિવસની ઉજવણી, 24 કેરેટની કેક કાપી, જુઓ અહીં

ઉર્વશી રૌતેલા એક ઇન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં તેની એક્ટિંગને કારણે જાણીતી છે .

એક્ટ્રેસે મિસ દિવા- મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 નો ખિતાબ જીત્યા બાદ અને મિસ યુનિવર્સ 2015 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી પ્રસિદ્ધિ મેળવી હતી.

ઉર્વશીએ 15 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી અને અગાઉ મિસ ટીન ઈન્ડિયા 2009 નો ખિતાબ પણ જીત્યો હતો.

રૌતેલાએ 2013 માં સિંઘ સાબ ધ ગ્રેટ (2013) સાથે અભિનય કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી તે સનમ રે (2016), ગ્રેટ ગ્રાન્ડ મસ્તી (2016), હેટ સ્ટોરી 4 (2018) અને પાગલપંતી (2019) જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે .

એક્ટ્રેસ હિન્દી ઉપરાંત વર્ષ 2014 માં શ્રી એરાવતા સાથે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તમિલ સિનેમામાં તેની એન્ટ્રી વર્ષ 2022 માં 'ધ લિજેન્ડ' સાથે કરી હતી.

તાજતેરમાં એક્ટ્રેસએ તેનો 30 મોં બર્થડે સેલિબ્રેટ કર્યો જેમાં તેણે 24 કેરેટની કેક કટ કરી હતી. તેને લઈને એક્ટ્રેસ ખુબજ ટ્રોલ થઇ છે.

ઉર્વશી રૌતેલાએ યો યો હની સિંહ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર 'થૅન્ક્સ નોટ' સાથે યો યો હની સિંહને ટેગ કરી પોસ્ટ શેર કરી હતી.

રિપોર્ટ્સનું માનીએ તો ઉર્વશીની આ કેકની કિંમત 3 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે યો યો હની સિંહે ઉર્વશીને અત્યાર સુધીની દુનિયાની સૌથી મોંઘી કેક ખવડાવી છે.

તસવીરોમાં, ડિઝાઇનર ફાલ્ગુની પીકોક દ્વારા ડિઝાઇન કરેલ ખૂબસૂરત ચમકદાર ગાઉનમાં સજ્જ રકુલ પ્રીત સિંહ જેકી સાથે પોઝ આપતી જોઈ શકાય છે.