લોકસભા ચૂંટણી 2024 : ઉર્વશી રૌતેલાને ટિકિટ મળી ગઇ, કંઇ પાર્ટી તરફથી ઇલેક્શન લડશે?
ઉર્વશી રૌતેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને ચૂંટણી લડવા માટે ટિકિટ મળી ગઇ છે
લોકસભા ચૂંટણી 2024ને લઇ કંગના રનૌત, ઉર્વશી રૌતેલા ચૂંટણી લડશે તેવી અટકળો ચાલતી હતી
હવે આ મુદ્દે ઉર્વશી રૌતેલાએ મોટું નિવેદન આપ્યું છે
ઉર્વશીની જહાંગીર નેશનલ યુનિવર્સિટી ફિલ્મ 5 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે
ઉર્વશીએ હજુ અકબંધ રાખ્યું છે કે, તેને કંઇ પાર્ટી તરફથી ટિકિટ મળી છે
અભિનય અને સુંદરતાનો જાદુ ફેલાવ્યા પછી ઉર્વશી રાજકારણમાં એન્ટ્રી કરી રહી છે
ઉર્વશી રૌતેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને ચૂંટણી લડવા માટે ટિકિટ મળી ગઇ છે
ઇન્સ્ટન્ટ બોલિવૂડને આપેલા ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું કે, મને ટિકિટ મળી ગઇ છે, હવે મારે નક્કી કરવાનું છે કે હું રાજકારણમાં જોડાવ કે નહીં'.
ઉર્વશીએ હજુ અકબંધ રાખ્યું છે કે, તેને કંઇ પાર્ટી તરફથી ટિકિટ મળી છે
ઉર્વશીની જહાંગીર નેશનલ યુનિવર્સિટી ફિલ્મ 5 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે
સ્વીટ, શુગરવાળી વસ્તુઓનું પણ સેવન ઓછું કરે છે