શું ઉર્વશી રૌતેલા1 મિનિટમાં 1 કરોડ કમાય છે ?
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભલે તેની ફિલ્મો માટે લાઈમલાઈટમાં હોય કે ન હોય, પરંતુ તે હંમેશા તેની સુંદરતા માટે લાઇમલાઇટમાં રહે છે
થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલાને એક રિપોર્ટરે પૂછ્યું હતુ કે, સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ બનવું કેવું લાગે છે કારણ કે તમે 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરો છો?
બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચેનું કથિત અફેર તો ખૂબ ચર્ચામાં છે
આ ઉપરાંત ઉર્વશી હંમેશા કોઈને કોઈ કારણસર સમાચારમાં ચમકતી જ રહેતી હોય છે
ઉર્વશી રૌતેલાએ 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલાને એક રિપોર્ટરે પૂછ્યું હતુ કે, સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ બનવું કેવું લાગે છે કારણ કે તમે 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરો છો?
આ અંગે આ ખૂબ જ સારી ફીલિંગ છે. મને લાગે છે કે, દરેક સેલ્ફ મેડ એક્ટર અને એક્ટ્રેસે પોતાની કારકિર્દીમાં આ સિદ્ધિ જોવી જોઇએ
અભિનેત્રીની નેટવર્થ આશરે 236 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે
માધુરી દીક્ષિતની આ તસવીરો તમારો દિવસને સ્પેશિયલ બનાવી દેશે