Nov 14, 2022

સુંદરતાનું દ્ષ્ટાંત ઉર્વશી રૌતેલાની સાડીમાં રોમાંચિંત લુક

Mansi Bhuva

બી-ટાઉન અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાના આકર્ષક અંદાજથી ચાહકોનું દિલ જીતી લે છે. 

Caption

 ઉર્વશીની લેટેસ્ટ બ્યૂટી વીથ ગ્રીન તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Caption

ઉર્વશી રૌતેલાની તસવીરો જેની અહીં વાત કરવામાં આવી રહી છે તે અભિનેત્રીએ રવિવારે મોડી રાત્રે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

Caption

This browser does not support the video tag.

This browser does not support the video tag.

મૌની રોય

Source: નાગિન ફેઇમ મૌની રોય સ્ટાઇલ મામલે કોઇથી કમ નથી, જુઓ લેટેસ્ટ ફોટો...