બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફિલ્મો કરતા તેની સુંદરતા અને તેના આકર્ષક લૂકને કારણે છવાયેલી રહે છે

Apr 17, 2024, 05:07 PM

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફિલ્મો કરતા તેની સુંદરતા અને તેના આકર્ષક લૂકને કારણે છવાયેલી રહે છે

ઉર્વશી રૌતેલાના એકથી એક પાર્ટી લૂક જોઇને તમે ચકિત થઇ જશો

ઉર્વશી રૌતેલા ફેશનનો ખજાનો છે

ઉર્વશી રૌતેલા ફેશનનો ખજાનો છે. તમે પણ ઉર્વશીના લૂકને રિક્રેએટ કરીને પાર્ટીમાં વાહવાહી લૂંટી શકો છો

ઉર્વશી રૌતેલાનું આઉટફિટ નાઇટ માટે દરેક રીતે પરફેક્ટ છે

ઉર્વશી રૌતેલાના આ ડ્રેસનો કોન્સેપ્ટ પણ ટ્રેન્ડિંગ અને યુનિક છે

આજકાલ આ કોર્ડ ઓડ સેટ ખુબ જ ટ્રેંડમાં છે. ત્યારે તમે જો આ રીતના ડીઝાઇન કરશો તો તમારા ખુબ વખાણ થશે

ઉર્વશી રૌતેલા અંગે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા હતા કે તે ફ્રેંચ ફૂટબોલર કરીમ બેન્ઝેમાને ડેટિંગ કરી રહી છે

તાજેતરમાં જ ઉર્વશી ફ્રેંચ ફૂટબોલર કરીમ બેન્ઝેમાને મળી હતી. તેણે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરવાની સાથે ઉર્વશીએ કેપ્શનમાં હાર્ટ ઇમોજી પણ શેર કરી છે.

ઉર્વશીનું નામ રિષભ પંત સાથે પણ જોડવામાં આવ્યું છે. તે તેમની મેચ જોવા માટે સ્ટેડિયમ પણ પહોંચી હતી. પરંતુ આ મામલે પંત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી