બી-ટાઉન અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાના આકર્ષક અંદાજથી ચાહકોનું દિલ જીતી લે છે. દરમિયાન ઉર્વશીની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
Nov 21, 2022
Mansi Bhuva
ફરી એકવાર પોતાની સુંદુરતાના આધારે ઉર્વશી પ્રશંસકોને દિવાના બનાવી રહી છે. .
તાજેતરમાં ઉર્વશીએ શેર કરેલી તસવીરો અંગે વાત કરીએ તો અભિનેત્રી પિંક કલરના ગાઉન અને ક્રાઉનમાં એકદમ અપ્સરા લાગી રહી છે.
ઉર્વશીએ આ લુકમાં ઘણા હોટ પોઝ આપ્યાં છે.
ઉર્વશી રૌતેલાનો આ ફોટો ફિલ્મફેર અચીવર્સ મિડલ ઈસ્ટ એવોર્ડ ફંક્શન પૂર્વનો છે.
ઉર્વશીની આ તસવીરો પર પ્રશંસકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, આ તસવીરો જોઇ #RP જરૂર ઘાયલ થઇ જશે.
#RP નામને લઇ ઉર્વશી રૌતેલા તેની લવ લાઇફના કારણે ઘણી ચર્ચામાં છે.