ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા દિવસોથી ખુબ જ ચર્ચામાં રહે છે.

Mar 13, 2023

Mansi Bhuva

ઉર્વશી રૌતેલા દરેક લૂકમાં બેહદ આકર્ષક લાગે છે.

ઉર્વશી રૌતેલા તેની ખુબસુરતીના કારણે ઇન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો ધરાવે છે.

ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ પર 61 મિલિયન જેટલા ફોલોઅર્સ ઘરાવે છે.

ઉર્વશી રૌતેલાનું નામ ઇન્ડિયન ક્રિકેટર રિષભ પંત સાથે ચર્ચામાં છે.

ઉવર્શી રૌતેલા કે રિષભ પંત બંનેમાંથી કોઇએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી નથી.

ઉર્વશી રૌતેલાએ આ લૂકમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યા છે.

ઉર્વશી રૌતેલાએ આ લૂકમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યા છે.

ઉર્વશી રૌતેલા તેની ખુબસુરતીના કારણે હંમેશા ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.