ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા દિવસોથી ખુબ જ ચર્ચામાં રહે છે. 

Jan 11, 2023

Mansi Bhuva

ઉર્વશી રૌતેલા દરેક લુકમાં બેહદ આકર્ષક લાગે છે. 

ઉર્વશી રૌતેલા તેની ખુબસુરતીના કારણે ઇન્સ્ટાગ્રામ પર  લાખો ચાહકો ધરાવે છે.

ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ પર 61 મિલિયન જેટલા ફોલોઅર્સ ઘરાવે છે.

ઉવર્શી રૌતેલાનો બ્લુ હેવી લહેંગામાં મનમોહક લુક

ઉર્વશી રૌતેલાનું નામ ઇન્ડિયન ક્રિકેટર રિષભ પંત સાથે ચર્ચામાં છે. જો કે બંનેમાંથી કોઇએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી નથી. 

ઉર્વશી રૌતેલાની અદાઓનો જલવો આ વીડિયોમાં કેદ