વાણી કપૂર રેડ લહેંગામાં હુસ્નનો જલવો વિખેર્યો

Aug 02, 2023, 11:43 PM

 પ્રતિદિન તેણી પોતાના એવા ફોટો શેર કરે છે કે, સૌ કોઈ જોઈને હેરાન રહી જાય છે.

વાણી કપૂરે આ લહેંગા પર ગ્રીન અને ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો. 

 પ્રતિદિન તેણી પોતાના એવા ફોટો શેર કરે છે કે, સૌ કોઈ જોઈને હેરાન રહી જાય છે.

વાણી કપૂરે તાજેતરમાં ઇન્ડિયા કોચર વીકમાં રેડ લહેંગામાં રેમ્પ વોક કરીને ચાર ચાંદ લગાવ્યા હતા. 

વાણી કપૂરે આ લહેંગા પર ન્યૂડ મેકઅપ કર્યો હતો. 

વાણી કપૂરનો આ રેડ લહંગો બ્રાઇડલ માટે પરફેક્ટ છે. 

વાણી કપૂરે આ લહેંગા પર ગ્રીન અને ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો. 

ખરેખર આ નેકલેસ ખુબ જ સુંદર છે. 

વાણી કપૂરે આ લહેંગા પર ન્યૂડ મેકઅપ કર્યો હતો. 

ફૂલ પોઝમાં વાણી કપૂર

વાણી કપૂર પણ અદાઓનો ખજાનો છે.