Vaani kapoor: વાણી કપૂરે હોટ લુકમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી
mansi bhuva
Mar 02, 2023, 05:06 PM
વાણી કપૂરનો ગ્લેમરસ અવતાર
વાણી કપૂરના આ લેટેસ્ટ લુકને જોઇને પ્રશંસકોની ધડકન તેજ થઇ ગઇ છે.
વાણી કપૂર પરફેક્ટ હાઇટ અને ફિગર ધરાવે છે.
અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે.
વાણી કપૂર તેના પ્રશંસકો માટે અવાર નવાર તેની તસવીરો શેર કરતી હોય છે.
તાજેતરમાં વાણી કપૂરે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
This browser does not support the video element.
વાણી કપૂરનો હોટ અંદાજ
જુઓ એક ક્લિકમાં મૌની રોયનો અનારકલી લૂક