સિજલિંગ બોડીકોન ડ્રેસમાં વાણી કપૂરનો ગ્લેમરસ અવતાર

Mar 02, 2023

Mansi Bhuva

 વાણી કપૂરનો ગ્લેમરસ અવતાર

વાણી કપૂરના આ લેટેસ્ટ લુકને જોઇને પ્રશંસકોની ધડકન તેજ થઇ ગઇ છે.

વાણી કપૂર પરફેક્ટ હાઇટ અને ફિગર ધરાવે છે. 

અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. 

વાણી કપૂર તેના પ્રશંસકો માટે અવાર નવાર તેની તસવીરો શેર કરતી હોય છે.

તાજેતરમાં વાણી કપૂરે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

વાણી કપૂરનો હોટ અંદાજ