વાણી કપૂરના લેટેસ્ટ લૂક પરથી નજર નહીં હટે

Dec 15, 2023, 03:59 PM

વાણી કપૂરે બ્લેક કલરના આછા ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેનું હોટ ફિગર સ્પષ્ટ દેખાય રહ્યું છે

આ ડ્રેસમાં એક્ટ્રેસે તેના ફિગરને આકર્ષક રીતે ફ્લોન્ટ કર્યું છે

વાણી કપૂર હંમેશા પોતાની હોટ અદાઓને કારણે ચર્ચામાં રહે છે

બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર તેની ફિલ્મોની સાથે બોલ્ડ અદાઓને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે

વાણી કપૂરની આ તસવીરો બેહદ બોલ્ડ છે. જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે

વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાંસ'થી કરી હતી

વાણી કપૂર ખુબ જ બહોળી ફેન ફોલોઇંગ ધરાવે છે

જાણો પ્રભાસ સ્ટારર સાલારની સ્ટાર કાસ્ટની ફી