વાણી કપૂરનો બેહદ હોટ લુક

Dec 15, 2022

Mansi Bhuva

વાણી કપૂરનો મેં ઢલ ગઇ પોઝ

બોલિવૂડ અભિનેત્રીવાણી કપૂર તેની ફિલ્મોની સાથે બોલ્ડ અદાઓને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.

અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે.

વાણી કપૂર તેના પ્રશંસકો માટે અવાર નવાર તેની તસવીરો શેર કરતી હોય છે.

તાજેતરમાં વાણી કપૂરે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

વાણી કપૂરની આ તસવીરો બેહદ બોલ્ડ છે. જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાંસ'થી કરી હતી.

વાણી કપૂરની અદાઓ આ વીડિયોમાં કેદ