Janhvi Kapoor : વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન માટે જાન્હવી કપૂરનો આ લુક પરફેક્ટ
જાહ્નવીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે 'બડે મિયા છોટે મિયા', 'તખ્ત'માં જોવા મળશે, તે આગામી ફિલ્મ 'દેવરા'થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહી છે.
અભિનેત્રી જાન્હવી કપૂર તેના એક્ટિંગ સાથે ફેશનેબલ લુકની માટે પણ ચર્ચા રહે છે.
વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને ઘણી સેલિબ્રિટીઓ તેમના વેલેન્ટાઈન ડે લુક શેર કરતી જોવા મળી રહી છે.
તાજતેરમાં જાન્હવી કપૂરએ સોશિયલ મીડિયા પર રેડ આઉટફિટમાં હોટ લુક શેર કર્યા અને લખ્યું, '' વેલેન્ટાઈન ડે એનર્જી''
જાનવી કપૂર આ યુનિક રેડ લેસ સાટીન કોર્સેટ મેક્સી ડ્રેસમાં અદભૂત લાગી રહી છે. જેમાં તેણે ડિફરન્ટ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
એકટ્રેસ જાનવીએ વિન્ટર બ્લશ લુક સાથે મેક-અપ મિનિમલિસ્ટિક રાખ્યો હતો, ડ્રેપ સાથે કોર્સેટ ડ્રેસ પસંદ કર્યો છે.
એકટ્રેસ જાનવી કપૂર લાલ લિપસ્ટિક, મિનિમલ બ્લશ અને આઈશેડો, મસ્કરા સાથેના આ મેકઅપ લુકમાં ખૂબસૂરત લાગી રહી છે.
જાહ્નવીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે 'બડે મિયા છોટે મિયા', 'તખ્ત'માં જોવા મળશે, તે આગામી ફિલ્મ 'દેવરા'થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહી છે.
તાજતેરમાં અભિનેત્રી 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા' ફિલ્મને લઈને ચર્ચામાં છે.