Valentine Day Look : અવનીત કૌરનો આ રેડ આઉટફિટમાં લુક વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન માટે બેસ્ટ

Feb 12, 2024, 10:30 AM

અવનીત કૌર એક ઇન્ડિયન એક્ટ્રેસ છે જે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે.

અવનીત કૌર ફિલ્મ મર્દાનીમાં મીરા, ચંદ્ર નંદિનીમાં ચારુમતી , અલાદ્દીનમાં યાસ્મીન -નામ તો સુના હોગા અને ટીકુ વેડ્સ શેરુમાં ટીકુના પાત્ર માટે જાણીતી છે

તાજતેરમાં એકટ્રેસે સોશિયલ મીડિયા પર રેડ લોન્ગ બેકલેસ ગાઉનમાં ફોટોઝ શેર કર્યા હતા. જે વેલેન્ટાઈન ડે વીકના લીધે ખુબજ વાયરલ થયા હતા.

અવનિતએ સોશિયલ મીડિયાના પોસ્ટ કેપ્શનમાં લખ્યું, ''તમારી વેલેન્ટાઈન ડે પહેલાની ગિફ્ટ અહીં છે,''

અવનિતએ રેડ લોન્ગ બેકલેસ ગાઉન પર ન્યૂડ મેકઅપ, મેચિંગ લિપસ્ટિક શેડ પસંદ કર્યો છે. જે એલિગન્ટ લાગે છે.

અવનિતએ જવેલરીમાં એક હાથમાં બ્રેસલેટ અને કાનમાં મીની ઈયરિંગ્સ પંસદ કરી છે. હેરસ્ટાઇલમાં તેણે સાઈડ બન સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

કૌરે તેની કારકિર્દીની શરૂઆત 2010 માં ઝી ટીવીના ડાન્સ શો ડાન્સ 'ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર્સ' થી કરી હતી.

જાહ્નવીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે 'બડે મિયા છોટે મિયા', 'તખ્ત'માં જોવા મળશે,  તે આગામી ફિલ્મ 'દેવરા'થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહી છે.