Valentine's Day Look : વેલેન્ટાઇન ડે માટે એકટ્રેસના આ રેડ આઉટફિટ લૂક પરફેક્ટ

Jan 31, 2024, 04:01 PM

કિયારા અડવાણીનો આ ટ્રેપલેસ રેડ વનપીસ સાથે ડાર્ક મેટ  લિપસ્ટિક લુક વેલેન્ટાઇન ડે માટે પરફેક્ટ છે.

એનિમલ ફિલ્મ બાદ નેશનલ ક્રશ બનેલ અભિનેત્રી તૃપ્તિ ડીમરીનો આ વી શૅપેડ ડીપ નેક લોન્ગ રેડ ગાઉન લુક પણ અમેઝિંગ છે.

એકટ્રેસ મૌની રોયનો આ ટર્ટલ નેક સ્લીવલેસ વનપીસમાં લુક પણ વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન માટે પરફેક્ટ લુક છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ અવારનવાર તેના રેડ લૂકના ફોટો શેર કરે છે. તેમનો આ લોન્ગ સ્લીવ વી શેપ્ડ ડીપ નેક લોન્ગ ગાઉન અવતાર પણ યુનિક છે.

એકટ્રેસ જ્હાન્વી કપૂર પણ વેસ્ટર્ન આઉટફિટમાં યુનિક ફોટોઝ શેર કરે છે. તેમાનો આ બેકલેસ લોન્ગ ગાઉન લુક એલિગન્ટ છે. જેના પર અભિનેત્રીએ ડાર્ક શેડ લિપસ્ટિક પસંદ કરી છે. જે લુકની શોભા વધારે છે.

જો વેલેન્ટાઇન ડે જેવા અવસર પર તમે વેસ્ટર્ન લુક ન અપનાવો હોય તો તમે સોનલ ચૌહાણનો આ દેશી લુક અપનાવી શકો છો. અભિનેત્રીએ રેડ કલરમાં લોન્ગ અનારકલી ડ્રેસમાં લુક જબરદસ્ત છે. તેમાં તેણે લોન્ગ ઝુમખા અને ન્યૂડ મેકઅપથી લુક કંપ્લીટ કર્યો છે.

આ પણ વાંચો:  Preity Zinta : પ્રીતિ ઝિન્ટાનો 48 મો બર્થડે,અહીં જાણો તેની કેટલીક જાણી અજાણી વાતો